મસઅલા (નવા સવાલ-જવાબ)

વિષય: મસઅલા

Date: 12/11/2014

જવાબ : જો કોઈ નામેહરમને આકર્ષવાની નિય્યત ન્ હોય અને નામેંહરમ ઉત્તેજિત ન થાય તો કરી શકે. - મસઅલા નંબર ૪૯૮, જદીદ મસાએલ.

વિષય: મસઅલા

Date: 11/07/2014

જવાબ : ગુસ્લ દરમિયાન અગર કોઈ એવી વસ્તુ પેશ આવે તો ફરીથી ગુસ્લ કરવું જરૂરી નથી. પણ તે જ ગુસ્લને પુરૂં કરી શકે છે. અને એહતિયાતે લાઝિમની રૂએ વઝુ કરવું જરૂરી છે. પણ જો ગુસ્લે તરતીબીને ઈરતેમાસીમાં બદલી નાખે અથવા ગુસ્લે ઈરતેમાસીને તરતીબીમાં બદલી નાખે. તો વઝુ કરવું પણ જરૂરી નથી. - તવઝીહુલ મસાએલ (મસઅલા નં.૩૮૪)

વિષય: મસઅલા

Date: 25/12/2013

જવાબ : તે શખ્સ ઉપર નમાઝે જુમ્આ વાજિબ નથી. - મિન્હાજુસ્સાલેહીન અરબી (જિલ્દ-૧, પેજ નં.૩૦૮) (આયતુલ્લાહ સીસ્તાની સાહેબ)

વિષય: મસઅલા

Date: 02/12/2013

જવાબ : જો કોઈ એમ સવાલ કરે કે અઝાનમાં શરૂઆતમાં “અલ્લાહો અકબર” (તકબીર) નો ઝિક્ર ચાર વખત શા માટે કરવામાં આવે છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે અઝાન જયારે શરૂ થાય છે ત્યારે લોકો તેનો ઝિક્ર સાંભળવા માટે સાવધ થએલા હોતા નથી. (સામાન્ય રીતે) અઝાનની પહેલાં લોકો અઝાન સાંભળવા માટે તૈયારી કરે તેવો બીજો કોઈ ઝિક્ર હોતો નથી. તેથી અઝાનની ચાર તકબીરમાંથી બે તકબીર સાંભળનારાઓની આગાહી (જાણકારી) માટે અને બીજી બે તકબીર અઝાન માટેની હોય છે. - કિતાબ એલલુશ્શરાએઅમાંથી http://www.hajinaji.com/ExploreTopic.aspx?ID=479

મસઅલો પૂછો

તમારા ઈસ્લામિક એહકામના સવાલોના જવાબ હઝરત આયતુલ્લાહ ઉઝમા સીસ્તાની સાહેબના ફતવા પ્રમાણે હવાલા સાથે આપવામાં આવશે અને તમને ઈમેલ અને એસ.એમ.એસ. દ્વારા પણ જાણકારી આપવામાં આવશે.

તમારા અકાએદ તથા અખલાકને લગતા સવાલોના જવાબ મોઅતબર આલિમે દીનના હવાલા સાથે આપવામાં આવશે. ઇન્શાલ્લાહ....

Your message was sent successfully! Our team will contact you soon.
Something went wrong, try refreshing and submitting the form again.